Tuesday, 1 November 2011

એક બીજાંને ગમતાં રહીએ-કાજલ ઓઝા - વૈદ્ય

"જે માણસે ' પોતાને '  સમય આપ્યો છે એણે સૌને જ  સમય આપ્યો હશે. પોતાને ગમતું જીવવાનો પ્રયાસ કર્યો છે,
એ સૌને ગમે એવું જીવ્યો હશે. સામેના માણસ પાસેથી અપેક્ષા રાખ્યા વિના ખુલ્લા દિલે પ્રેમ કર્યો છે, જેણે પોતાના ગમા-અણગમા મહોરું પહેર્યા વિના વ્યક્ત કર્યા છે અને જે ખુલ્લી કિતાબની  જેમ જીવ્યા છે એવા માણસો પાસે કદાચ કરોડો રૂપિયા નહીં હોય - ગાડી, બંગલા, ઇન્વેસ્ટમેન્ટ નહીં હોય, પણ એની પાસે પોતાની મિરાત છે, યાદ કરવા જેવો ભૂતકાળ છે અને જેની સાથે યાદ કરી શકાય એવા મિત્રો પણ હશે જ !"

No comments:

Post a Comment